Red Hat Enterprise Linux 4

IBM® POWER Architecture માટે સ્થાપન માર્ગદર્શન

ISBN: N/A
વિષયસુચીકોષ્ટક
ઓળખાણ
1. દસ્તાવેજ પ્રચલન
2. આ માર્ગદર્શિકાને કેવી રીતે વાપરવી
2.1. અમને વળતરની જરુર છે!
3. સુલભતા ઉકેલો
1. તમારા શરુઆત કરવાનાં પગલાંઓ
1.1. બીજી માર્ગદર્શિકાઓ ક્યાંથી શોધવી
1.2. eServer OpenPower, p5, અને i5 માટેની તૈયારી
1.3. iSeries માટે તૈયારી
1.4. pSeries માટે તૈયારી
1.5. શું તમારી પાસે પૂરતી ડિસ્ક જગ્યા છે?
1.6. શું તમે CD-ROM ની મદદથી સ્થાપિત કરી શકો છો?
1.7. નેટવર્ક સ્થાપન માટે તૈયારી
1.7.1. NFS સ્થાપનો માટે ISO ઈમેજોનો ઉપયોગ
1.8. હાર્ડ ડ્રાઈવ સ્થાપન માટે તૈયારી
2. Red Hat Enterprise Linux સ્થાપન
2.1. ગ્રાફિકવાળો સ્થાપન કાર્યક્રમ વપરાશકર્તા ઈન્ટરફેસ
2.1.1. OpenPower, p5, i5, અને pSeries સ્થાપન કાર્યક્રમો બુટ કરવાનું
2.1.2. iSeries સ્થાપન કાર્યક્રમ બુટ કરવાનું
2.1.3. OpenPower, p5, અને pSeries પર વર્ચ્યુઅલ કન્સોલ વિશે નોંધ
2.1.4. HMC vterm નો વપરાશ
2.1.5. iSeries વર્ચ્યુઅલ કન્સોલનો વપરાશ
2.2. લખાણ સ્થિતિ સ્થાપન કાર્યક્રમ વપરાશકર્તા ઈન્ટરફેસ
2.2.1. શોધવા માટે કીબોર્ડનો ઉપયોગ
2.3. CD-ROM માંથી સ્થાપન
2.3.1. જ્યારે IDE CD-ROM નહિં મળે ત્યારે શું?
2.4. હાર્ડ ડ્રાઈવમાંથી સ્થાપન
2.5. નેટવર્ક સ્થાપન
2.6. NFS મારફતે સ્થાપન
2.7. FTP મારફતે સ્થાપન
2.8. HTTP મારફતે સ્થાપન
2.9. Red Hat Enterprise Linux માં તમારુ સ્વાગત છે
2.10. ભાષાની પસંદગી
2.11. કીબોર્ડ રુપરેખાંકન
2.12. ડિસ્ક પાર્ટીશન સેટઅપ
2.13. આપોઆપ પાર્ટીશન પાડો
2.14. તમારી સિસ્ટમનું પાર્ટીશન કરવાનું
2.14.1. હાર્ડ ડ્રાઈવોનું ગ્રાફિકવાળું ડિસ્પ્લે
2.14.2. ડિસ્ક ડ્રુડનાં બટનો
2.14.3. પાર્ટીશન ક્ષેત્રો
2.14.4. પાર્ટીશન કરવાની આગ્રહણીય પદ્ધતિ
2.14.5. પાર્ટીશનો ઉમેરવાનું
2.14.6. પાર્ટીશનોમાં ફેરફાર
2.14.7. પાર્ટીશન કાઢી નાંખો
2.15. નેટવર્ક રુપરેખાંકન
2.16. ફાયરવોલ રુપરેખાંકન
2.17. ભાષાના આધારની પસંદગી
2.18. ટાઈમ ઝોન રુપરેખાંકન
2.19. રુટ પાસવર્ડ સુયોજન
2.20. પેકેજ જૂથ પસંદગી
2.21. સ્થાપન માટે તૈયારી
2.22. પેકેજોનું સ્થાપન
2.23. સ્થાપન પૂર્ણ
2.24. તમારી ઉમેદવારી સક્રિય કરો
2.24.1. Red Hat પ્રવેશ પૂરો પાડો
2.24.2. તમારો ઉમેદવારી નંબર આપો
2.24.3. તમારી સિસ્ટમ જોડો
2.25. POWER સિસ્ટમો પર Rescue સ્થિતિ
2.25.1. SCSI ઉપયોગિતાઓને Rescue સ્થિતિમાંથી વાપરવા માટેની વિશિષ્ટ માન્યતાઓ
A. તમારી વર્તમાન સિસ્ટમનો સુધારો
A.1. સુધારો કરવો કે પછી પુનઃસ્થાપન કરવું એ નક્કી કરો
A.2. તમારી સિસ્ટમનો સુધારો
A.3. પેકેજોનો સુધારો
A.4. સુધારો પૂર્ણ
B. Red Hat Enterprise Linux ના સ્થાપનના મુશ્કેલી નિવારણ
B.1. તમે Red Hat Enterprise Linux બુટ કરવા સમર્થ નથી
B.1.1. શું તમારી સિસ્ટમ સંકેત ૧૧ ભૂલો બતાવે છે?
B.2. સ્થાપન શરુ કરતાં મુશ્કેલી
B.2.1. શું તમારુ માઉસ શોધાયેલ નથી?
B.3. સ્થાપન દરમ્યાન મુશ્કેલી
B.3.1. Red Hat Enterprise Linux સ્થાપિત કરવા માટે કોઈ ઉપકરણો મળ્યા નથી ભૂલ સંદેશો
B.3.2. ટ્રેસબેક સંદેશાઓનો ડિસ્ક ડ્રાઈવ વિના સંગ્રહ
B.3.3. પાર્ટીશન કોષ્ટકો સાથે સમસ્યા
B.3.4. iSeries અને pSeries સિસ્ટમ વપરાશકર્તાઓ માટે બીજી પાર્ટીશનની સમસ્યાઓ
B.3.5. શું તમે Python ભૂલો જોઈ રહ્યા છો?
B.4. સ્થાપન પછીની સમસ્યાઓ
B.4.1. IPL ને *NWSSTG માંથી કરવા અસમર્થ
B.4.2. ગ્રાફિકવાળા પર્યાવરણમાં બુટ
B.4.3. X વિન્ડો સિસ્ટમ (GUI) સાથે સમસ્યા
B.4.4. X સર્વર તૂટી જવા સાથે અને બિન-રુટ વપરાશકર્તાઓ સાથે સમસ્યાઓ
B.4.5. જ્યારે તમે પ્રવેશવાનો પ્રયત્ન કરો ત્યારે સમસ્યાઓ
B.4.6. તમારું પ્રિન્ટર કામ કરતું નથી
B.4.7. અપાચે-આધારિત httpd સેવા/Sendmail શરુઆતમાં અટકી જાય
C. ડિસ્ક પાર્ટીશનોની ઓળખાણ
C.1. હાર્ડ ડિસ્ક માટે આધારભૂત સમજો
C.1.1. તમે જે લખ્યું એ આ નથી, એ તમે કેવી રીતે લખ્યું તે છે
C.1.2. પાર્ટીશનો: એક ડ્રાઈવનું ઘણી બધીમાં રુપાંતરણ
C.1.3. પાર્ટીશનોની અંદર પાર્ટીશનો — વિસ્તૃત પાર્ટીશનોની ઉપરછલ્લી સમજ
C.1.4. Red Hat Enterprise Linux માટે ખંડની બનાવટ
C.1.5. પાર્ટીશન નામકરણ પદ્ધતિ
C.1.6. ડિસ્ક પાર્ટીશનો અને બીજી ઓપરેટિંગ સિસ્ટમો
C.1.7. ડિસ્ક પાર્ટીશનો અને માઉન્ટ બિંદુ
C.1.8. કેટલા પાર્ટીશનો છે?
D. ડ્રાઈવર મીડિયા
D.1. મને શા માટે ડ્રાઈવર મીડિયાની જરુર પડે?
D.1.1. તો પછી ડ્રાઈવર મીડિયા શું છે?
D.1.2. હું કેવી રીતે ડ્રાઈવર મીડિયા મેળવું?
D.1.3. સ્થાપન દરમ્યાન ડ્રાઈવર ઈમેજનો ઉપયોગ
E. ઉન્નત બુટ વિકલ્પો
અનુક્રમણિકા
ગ્રંથપરિચય