| Red Hat Enterprise Linux 4: IBM® POWER Architecture માટે સ્થાપન માર્ગદર્શન | ||
|---|---|---|
| પહેલાનું | પ્રકરણ 2. Red Hat Enterprise Linux સ્થાપન | આગળવધો |
FTP સંવાદ માત્ર ત્યારે જ લાગુ પડે જો તમે FTP સર્વરમાંથી સ્થાપન કરી રહ્યા હોય (જો તમે FTP ને Installation Method સંવાદમાં પસંદ કરેલ હોય). આ સંવાદ તમને FTP સર્વરને ઓળખવા માટે પરવાનગી આપે છે કે જેમાંથી તમે Red Hat Enterprise Linux સ્થાપન કરી રહ્યા છો.
તમે જે FTP સાઈટમાંથી સ્થાપન કરી રહ્યા હોય તેનું નામ અથવા IP સરનામું દાખલ કરો, અને તમારા આર્કીટેક્ચર માટે જરુરી સ્થાપન ફાઈલો સમાવતી ડિરેક્ટરી RedHat/ નું નામ દાખલ કરો. ઉદાહરણ તરીકે, જો FTP સાઈટ /mirrors/redhat/arch/RedHat/ ડિરેક્ટરી ધરાવે, તો /mirrors/redhat/arch/ દાખલ કરો (કે જ્યાં arch એ તમારી સિસ્ટમના આર્કીટેક્ચરના પ્રકાર સાથે બદલાઈ જશે, જેમ કે i386, ia64, ppc, અથવા s390). જો બધું યોગ્ય રીતે સ્પષ્ટ થયેલ હોય, તો base/hdlist એ મળી ગયેલ છે તેમ સૂચવતો સંદેશો દેખાશે.
પછી, Welcome સંવાદ દેખાશે.
![]() | મદદ | |
|---|---|---|
તમે ISO ઈમેજો કે જે તમે પહેલાથી જ સર્વરમાં નકલ કરેલી છે તેની મદદથી ડિસ્ક જગ્યા સંગ્રહી શકો છો. આ પૂર્ણ કરવા માટે, ISO ઈમેજોની મદદથી તેમને એક ટ્રીમાં લુપબેક માઉન્ટિંગ કરીને નકલ કર્યા સિવાય Red Hat Enterprise Linux સ્થાપિત કરો. દરેક ISO ઈમેજ માટે:
|