| Red Hat Enterprise Linux 4: IBM® POWER Architecture માટે સ્થાપન માર્ગદર્શન | ||
|---|---|---|
| પહેલાનું | પ્રકરણ 1. તમારા શરુઆત કરવાનાં પગલાંઓ | આગળવધો |
સ્થાપન પ્રક્રિયા IBM iSeries પ્લેટફોર્મ સાથે આધારભૂત પારિવારિકતા ધારે છે અને IBM ના મહેમાન પાર્ટીશનમાં Linuxને રુપરેખાંકિત કરો સાથે સંપર્ક બનાવે છે. સામાન્ય રીતે, આ વિભાગ ધારે છે કે તમે મહેમાન પાર્ટીશનમાં Linuxને રુપરેખાંકિત કરો દસ્તાવેજ વાંચ્યું છે (http://publib.boulder.ibm.com/iseries/v5r2/ic2924/info/rzalm/rzalmlinuxkickoff.htm) આ જગ્યાએ.
![]() | મદદ | |
|---|---|---|
iSeries પરની વધારાની જાણકારી અંહિથી ઓનલાઈન મેળવી શકાશે:
|
તમારી iSeries સિસ્ટમને સ્થાપન માટે તૈયાર કરવા માટે, Linuxને મહેમાન પાર્ટીશનમાં રુપરેખાંકિત કરો દસ્તાવેજના Linuxને લોજિકલ પાર્ટીશન પર ચલાવવાની યોજના કરો અને Linuxને ચલાવવા માટે લોજિકલ પાર્ટીશન બનાવો વિભાગોનાં સૂચનોને અનુસરો. OS/400 સેવાઓ રુપરેખાંકિત કરવા માટેની જાણકારી મેળવવા માટે OS/400 આદેશ દસ્તાવેજીકરણ (http://publib.boulder.ibm.com/iseries/v5r2/ic2924/info/rbam6/rbam6clmain.htm) નો સંપર્ક કરો. તમારી iSeries સિસ્ટમ પર સ્થાપનની તૈયારી માટેના આધારભૂત પગલાંઓ નીચે પ્રમાણે છે:
પ્રથમ, SST માં સિસ્ટમ પાર્ટીશનો સાથે કામ કરો માંની સ્ક્રીનની મદદથી લોજીકલ પાર્ટીશન બનાવો. પાર્ટીશન મહેમાન પ્રકારનો જ હોવો જોઈએ, જેની પાસે અમુક પ્રોસેસર અને મેમરીનો જથ્થો હોવો જોઈએ, અને ક્યાં તો નેટીવ LAN એડેપ્ટર અથવા વર્ચ્યુઅલ ઈથરનેટ સોંપાયેલ હોવું જોઈએ. તમે તમારો Linux પાર્ટીશન બનાવો પછી, તેને યજમાન પાર્ટીશન સોંપો. પાર્ટીશન રુપરેખાંકન સાથે કામ કરો સ્ક્રીનમાંના નવા Linux પાર્ટીશન પર ૧૩ વિકલ્પ પસંદ કરો. પછી, નવો પાર્ટીશન બનાવ્યા પછી તમારા પ્રાથમિક પાર્ટીશનને IPL કરો.
જો તમે વહેંચાયેલ પ્રોસેસરો V5R2 OS/400 સાથે વાપરી રહ્યા હોય, તો તમે ઉમદા રીતે તમારા પાર્ટીશનને સોંપાયેલ પ્રોસેસરનો જથ્થો બદલી શકો છો, એટલું જ લાંબુ છે જેટલું તમે તમારા ન્યુનતમ અને મહત્તમ પ્રોસેસર એકમોને તમારા પાર્ટીશન માટે સોંપેલ જથ્થો હોય. તમે ઉમદા રીતે પ્રોસેસરોની સંખ્યાના 0.10 મા વખતના ન્યુનતમ કરતાં નીચે જઈ શકો નહિં. પ્રોસેસર અથવા મેમરીને બદલવાની મર્યાદાને પ્રાથમિક પાર્ટીશન IPL જરુરી છે.
પછી, આદેશ crtnwsd ને OS/400 આદેશવાક્યમાંથી ચલાવીને NWSD બનાવો. તમે SST માં બનાવેલ લોજિકલ પાર્ટીશનનું નામ પાર્ટીશન ક્ષેત્ર સમાવે છે; તે મહેમાન અને Codepage 437 પ્રકારનું હોવું જોઈએ. આધારભૂત NWSD માટે, સ્રોત નામ માટે *None વાપરો અને બીજા બધા ક્ષેત્રો માટે મૂળભુતો સાચવો — બુટ ક્ષેત્ર વિભાગ 2.1.2 માં સુયોજિત થાય છે.
તમે નેટીવ SCSI કે જે ipr ડ્રાઈવર વાપરે છે તેના કરતાં વર્ચ્યુઅલ ડિસ્ક વાપરવાની યોજના કરો એવું ધારી રહ્યા છીએ, OS/400 આદેશવાક્યમાંથી wrknwsstg આદેશ ચલાવીને NWSSTG (વર્ચ્યુઅલ ડિસ્ક) બનાવો. એકવાર તમે બનાવી દો, પછી તમારે NWSD ને કડી મોકલવી જ પડે કે તમે NWSD નુ બનાવેલ નામ વાપરી રહ્યા છો.