| Red Hat Enterprise Linux 4: IBM® POWER Architecture માટે સ્થાપન માર્ગદર્શન | ||
|---|---|---|
| પહેલાનું | પ્રકરણ 2. Red Hat Enterprise Linux સ્થાપન | આગળવધો |
તમારા માઉસની મદદથી, તમારા કીબોર્ડ માટે લેઆઉટનો યોગ્ય પ્રકાર પસંદ કરો (ઉદાહરણ તરીકે, U.S. English) કે જેને તમે સ્થાપન માટે અને સિસ્ટમ માટે મૂળભુત તરીકે પ્રાધાન્ય આપવા માંગો છો (આકૃતિ 2-9 નો સંદર્ભ લો) .
એક વખત તમે તમારી પસંદગી કરી દીધા પછી, ચાલુ રાખવા માટે આગળ વધો બટન પર ક્લિક કરો.
![]() | મદદ |
|---|---|
સ્થાપન પૂર્ણ કર્યા પછી તમારા કીબોર્ડનો લેઆઉટ પ્રકાર બદલવા માટે, કીબોર્ડ રુપરેખાંકન સાધન વાપરો. કીબોર્ડ રુપરેખાંકન સાધન લાવવા માટે system-config-keyboard આદેશને તમારા શેલ પ્રોમ્પ્ટ પર લખો. જો તમે રુટ ના હોય, તો તે તમને રુટ પાસવર્ડ માટે પૂછશે. |