| Red Hat Enterprise Linux 4: IBM® POWER Architecture માટે સ્થાપન માર્ગદર્શન | ||
|---|---|---|
| પહેલાનું | પ્રકરણ 1. તમારા શરુઆત કરવાનાં પગલાંઓ | આગળવધો |
જો તમે પાર્ટીશનવાળી pSeries સિસ્ટમ વાપરી રહ્યા હોય, તો તમારે સિસ્ટમને HMC ની મદદથી જ રુપરેખાંકિત કરવી જોઈએ. આ HMC પર વધુ જાણકારી માટે, ઓનલાઈન ઉપ્લબ્ધ એવા pSeries સ્થાપનો અને પ્રક્રિયાઓ માર્ગદર્શન માટે હાર્ડવેર વ્યવસ્થા કન્સોલ નો સંદર્ભ લો:
http://publib16.boulder.ibm.com/pseries/en_US/ infocenter/base/hardware_docs/pdf/380590.pdf |
આ URL ની લંબાઈના કારણે નોંધ કરો કે, તે બે લીટીઓમાં તૂટી ગયેલ છે.