| Red Hat Enterprise Linux 4: IBM® POWER Architecture માટે સ્થાપન માર્ગદર્શન | ||
|---|---|---|
| પહેલાનું | પરિશિષ્ટ A. તમારી વર્તમાન સિસ્ટમનો સુધારો | આગળવધો |
અભિનંદન! તમારું Red Hat Enterprise Linux 4 સુધારો હવે પૂર્ણ થયો!
સ્થાપન કાર્યક્રમ તમને તમારી સિસ્ટમ રીબુટ કરવા માટે તૈયાર કરવા માટે પૂછશે.
તમારી Red Hat Enterprise Linux ઉમેદવારીની નોંધણી કરવા માટે વધુ જાણકારી મેળવવા માટે, વિભાગ 2.24 નો સંદર્ભ લો.