પરિશિષ્ટ A. Red Hat Enterprise Linux દૂર કરવાનું

Red Hat Enterprise Linux ને S/390 માંથી દૂર કરવા માટે તમે ક્યાં તો DASD સોંપણીને VM માંથી દૂર કરી શકો છો અથવા તમે સ્થાપન કાર્યક્રમ શરુ કરી શકો છો અને બધા DASD પાર્ટીશનો ફરીથી ફોર્મેટ કરી શકો છો. સ્થાપન કાર્યક્રમમાંથી બહાર નીકળવા માટે બરાબર પસંદ કરવાની જગ્યાએ તમે રદ કરો પસંદ કરી શકો છો.