| Red Hat Enterprise Linux 4: IBM® S/390® IBM® eServer™ zSeries® આર્કીટેક્ચરો માટે સ્થાપન માર્ગદર્શન | ||
|---|---|---|
| પહેલાનું | પ્રકરણ 2. Red Hat Enterprise Linux સ્થાપન | આગળવધો |
FCP (Fibre Channel protocol) ઉપકરણો zSeries સિસ્ટમોને DASD ઉપકરણોની જગ્યાએ SCSI ઉપકરણો વાપરવા માટે સક્રિય કરે છે.
મોટે ભાગે, ઓપરેટિંગ સિસ્ટમ લવાઈ ગઈ, અને આપોઆપ ચકાસણી કરવાનું અને હાર્ડવેર વ્યાખ્યાયિત કરવાનું એ OS દ્વારા થઈ ગયું. તેમછતાં પણ, zSeries સિસ્ટમોને કોઈપણ FCP (Fibre Channel protocol) ઉપકરણ સ્થાપન કાર્યક્રમ માટે હાર્ડવેર ઓળખવા માટે જાતે દાખલ કરેલું હોવું જરુરી છે. અંહિ દાખલ કરેલ કિંમતો દરેક સાઈટ કે જેના માટે તેઓ સુયોજિત થયા છે તેના માટે અનન્ય છે.
દાખલ કરેલ દરેક કિંમત સાચી તરીકે ચકાસાયેલી હોવી જોઈએ, કારણ કે કોઈપણ નાની ભૂલ સિસ્ટમને યોગ્ય રીતે કામ નહિં કરવા દે.
આ કિંમતો પર વધુ જાણકારી માટે, હાર્ડવેર દસ્તાવેજીકરણનો સંદર્ભ લો કે જે તમારી સિસ્ટમ સાથે આવે છે અને તમારા સિસ્ટમ સંચાલક સાથે ચકાસણી કરો કે જેણે આ સિસ્ટમ માટે નેટવર્ક સુયોજિત કર્યું છે.