| Red Hat Enterprise Linux 4: IBM® S/390® IBM® eServer™ zSeries® આર્કીટેક્ચરો માટે સ્થાપન માર્ગદર્શન | ||
|---|---|---|
| પહેલાનું | પ્રકરણ 1. તમારે શરુ કરવા માટેના પગલાંઓ | આગળવધો |
જ્યારે Red Hat Enterprise Linux ને LPAR માં સ્થાપિત કરી રહ્યા હોય ત્યારે નીચેના પગલાંઓને અનુસરવા જ જોઈએ.
Hardware Master Console (HMC) અથવા Support Element Workplace (SEW) માં પ્રવેશો વપરાશકર્તા સાથે પૂરતી પૂર્વધારણાઓ સાથે નવી OS ને LPAR પર સ્થાપિત કરવા માટે. SYSPROG વપરાશકર્તા આગ્રહણીય છે.
ઈમેજો પસંદ કરો, પછી LPAR પસંદ કરો કે જેમાં તમે સ્થાપિત કરવા માંગો. ચોકઠાની જમણી બાજુએ CPC મેળવવાનું મેનુ મારફતે શોધખોળ કરવા માટે તીર કી વાપરો.
CD-ROM અથવા સર્વરમાંથી લાવો પર બેવડું-ક્લિક કરો.
સંવાદ બોક્સમાં કે જે અનુસરે છે, તો સ્થાનિક CD-ROM પસંદ કરો અને પછી ચાલુ રાખો પર ક્લિક કરો.
સંવાદમાં કે જે અનુસરે છે, generic.ins ની મૂળભુત પસંદગી રાખો પછી ચાલુ રાખો પર ક્લિક કરો.
ચાલુ રાખવા માટે વિભાગ 1.8 અવગણો.