| Red Hat Enterprise Linux 4: IBM® S/390® IBM® eServer™ zSeries® આર્કીટેક્ચરો માટે સ્થાપન માર્ગદર્શન | ||
|---|---|---|
| પહેલાનું | પ્રકરણ 1. તમારે શરુ કરવા માટેના પગલાંઓ | આગળવધો |
આધાર વસ્તુ કામ કરવાની જગ્યા પર પૂરતી પૂર્વધારણાઓ સાથે નવી OS ને LPAR માં સ્થાપિત કરવા માટે પ્રવેશો.
ઈમેજો પસંદ કરો, પછી તમે જે ઈચ્છો છો તે LPAR પસંદ કરો.
CPC મેળવવાનું મેનુમાં શોધખોળ કરવા માટે જમણી બાજુએ આવેલા ચોકઠામાં તીર કી વાપરો.
CD-ROM અથવા સર્વરમાંથી લાવો પર બેવડું ક્લિક કરો.
સંવાદ બોક્સમાં કે જે અનુસરે છે, FTP સ્રોત પસંદ કરો, અને નીચેની જાણકારી દાખલ કરો:
FTP સર્વરનું યજમાન નામ અથવા IP સરનામુ કે જેમાંથી તમે સ્થાપન કરવા માંગો છો (ઉદાહરણ તરીકે, ftp.redhat.com)
FTP સર્વર પરનું વપરાશકર્તા નામ (અથવા અનામી)
તમારો પાસવર્ડ (તમારું ઈ-મેઈલ સરનામું વાપરો જો તમે અનામી તરીકે પ્રવેશી રહ્યા હોય)
આ ક્ષેત્રને ખાલી છોડી દો
FTP સર્વર પરની ડિરેક્ટરી કે જે Red Hat Enterprise Linux ને S/390 માટે સાચવી રાખે છે (ઉદાહરણ તરીકે, /pub/redhat/linux/rawhide/s390)
ચાલુ રાખો પર ક્લિક કરો
સંવાદમાં કે જે અનુસરે છે, redhat.ins ની મૂળભુત પસંદકી કરો અને ચાલુ રાખો પર ક્લિક કરો.
ચાલુ રાખવા માટે વિભાગ 1.8 નો સંદર્ભ લો.