1.4. હાર્ડ ડ્રાઈવ સ્થાપન માટે તૈયારી

નોંધનોંધ
 

DASD સ્થાપનો માત્ર ext2 અથવા ext3 ફાઈલ સિસ્ટમોમાંથી કામ કરે છે. જો તમારી પાસે ext2 અથવા ext3 કરતાં બીજી ફાઈલ સિસ્ટમ હોય તો તમે DASD સ્થાપન કરવા માટે સમર્થ નહિં હોય.

તમારી સિસ્ટમને હાર્ડ ડ્રાઈવના સ્થાપન માટે તૈયાર કરવા માટે, તમારે સિસ્ટમને નીચેનામાંના એક માર્ગે સુયોજિત કરવી જોઈએ:

વધુમાં, જો RedHat/base/updates.img તરીકે ઓળખાતી ફાઈલ ડિરેક્ટરીમાં જ હોય કે જેમાંથી તમે સ્થાપન કરો, તો તે સ્થાપન કાર્યક્રમના સુધારાઓ માટે વપરાશે. Red Hat Enterprise Linux ને સ્થાપિત કરવાના વિવિધ માર્ગો માટે જાણકારી મેળવવા માટે, અને એ જ રીતે કેવી રીતે સ્થાપન કાર્યક્રમના સુધારાઓમાં કેવી રીતે અરજી કરવી તેના માટે પણ anaconda RPM પેકેજમાં install-methods.txt ફાઈલનો સંદર્ભ લો.