| Red Hat Enterprise Linux 4: IBM® S/390® IBM® eServer™ zSeries® આર્કીટેક્ચરો માટે સ્થાપન માર્ગદર્શન | ||
|---|---|---|
| પહેલાનું | પ્રકરણ 1. તમારે શરુ કરવા માટેના પગલાંઓ | આગળવધો |
નજીકની દરેક આધુનિક દિવસની ઓપરેટિંગ સિસ્ટમ (OS) ડિસ્ક પાર્ટીશનો વાપરે છે, અને Red Hat Enterprise Linux કોઈ અપવાદ નથી. જ્યારે તમે Red Hat Enterprise Linux સ્થાપિત કરો, ત્યારે તમારે ડિસ્ક પાર્ટીશનો સાથે કામ કરવું જોઈએ.
Red Hat Enterprise Linux દ્વારા વપરાતી ડિસ્ક જગ્યા ડિસ્કની જગ્યાથી અલગ જ હોવી જોઈએ કે જે બીજી OS તમે તમારી સિસ્ટમ પર સ્થાપિત કરેલી હોય તેના દ્વારા વપરાતી હશે.
ડિસ્ક અને પાર્ટીશન રુપરેખાંકન વિશે વધુ જાણકારી માટે, વિભાગ 2.13.4 નો સંદર્ભ લો.